જૂનાગઢ પેટા ચૂંટણીમાં બપોરે 1 કલાક સુધીની સ્થિતિ - પેટા ચૂંટણી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10716928-thumbnail-3x2-m.jpg)
જૂનાગઢઃ રાજ્યમાં આજે રવિવારે 6 મહાનગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે જૂનાગઢમાં પણ 2 બેઠક પેટા ચૂંટણી ચાલી રહી છે. જેમાં બપોરે 1 કલાક સુધી વોર્ડ નંબર 6માં 31 ટકા મતદાન અને વોર્ડ નંબર 15માં 34 ટકા મતદાન થયું હતું. આ પેટા ચૂંટણીમાં ગરમી હોવા છતાં લોકો વોટ આપવા આવી રહ્યા છે.