જનતા કરફ્યૂના એલાનને માધવપુરમાં બોહળો પ્રતિસાદ મળ્યો - કોરોના અપ ડેટ્સ
🎬 Watch Now: Feature Video
પોરબંદર: જિલ્લાના માધવપુરે સંદતર બંધ રહી જનતા કરફ્યૂને સમર્થન આપ્યું હતું. માધવપુરની મુખ્ય બજારો સહિત નાના ધંધા રોજગાર પણ બંધ રાખી જનતા કરફ્યૂનો સમર્થન કરવામાં આવ્યું હતુ. રવિવારે વહેલી સવારથી માધવપુર શહેરના મુખ્ય રસ્તાઓ સહિત વિસ્તારોમાં જડબેસલાક બંધ કરી સ્વૈચ્છીક જનતા જનાર્દનને બોહળો પ્રતિસાદ આપ્યો હતો. કરફ્યૂ દરમિયાન પોલીસ સ્ટાફ સતત પેટ્રોલિંગમાં હતો. આ ઉપરાંત આંગણવાળી બહેનો તથા માધવપુર આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર લોકોના સ્વાથ્ય બાબતે મુલાકાત લેવામાં આવી હતી.