જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ હાથરસ અને જામનગર સામુહિક દુષ્કર્મ મામલે આવેદનપત્ર આપ્યું - રાષ્ટ્રપતિ
🎬 Watch Now: Feature Video
જામનગર : શહેરમાં બુધવારના રોજ સવારે 11:30 જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના દ્વારા જામનગરમાં સામુહિક દુષ્કર્મનો ભોગ બનનારી પીડિતા અને હાથરસમાં બનેલા સામુહિક દુષ્કર્મ અને હત્યાનો ભોગ બનનારી પીડિતાને ન્યાય આપવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ સાથે દુષ્કર્મ કરનારા આરોપીઓને ફાંસીની સજા આપી પીડિતાને તાત્કાલિક ન્યાય આપવા માટે માગ કરી હતી