jagnnath Rathyatra: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જગન્નાથ મંદિરમાં આરતી કરી - નીતિન પટેલ
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Rupani) એ જગન્નાથ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ જગન્નાથ મંદિર (Jagannath Temple) માં સંધ્યા આરતી કરી છે. તેઓની સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (DyCm Nitin Patel) પણ હાજર રહ્યા હતા.