ભરૂચ શહેર અને જીલ્લામાં વરસાદી માહોલ - ભરૂચમાં વરસાદ
🎬 Watch Now: Feature Video
ભરૂચ: શહેર અને જિલ્લામાં વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રવિવારે સવારના સમયે કાળા ડીબાંગ વાદળો સાથે મેઘરાજાનું આગમન થયું હતું. વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.