આંગણવાડીમાં અનાજમાંથી ધનેડા નિકળ્યા, વીડિયો થયો વાયરલ - RJT
🎬 Watch Now: Feature Video
રાજકોટ: જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયાની આંગણવાડીમાં ચોખાના સ્ટોકમાં ધનેડા જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. વીડિયોમાં આંગણવાડીના ભૂલકાઓને આપવામાં આવતા ભોજનમાં ધનેડા જોવા મળ્યા હતા. ગોંડલ તાલુકાના મોવિયા ગામની આંગણવાડી કેન્દ્ર નંબર-9માં જ્યાં અનાજનો સ્ટોક રાખવામાં આવ્યો છે, ત્યાં ચોખાની પેટીમાં ધનેડા જોવા મળ્યા હતા. જો કે, આ બાબતની પુષ્ટી Etv ભારત કરતું નથી.