દમણમાં લાલુભાઈ પટેલના પુત્રની દાદાગીરી, પોલીસમાં નોંધાઇ ફરીયાદ - Meroo Gadhavi
🎬 Watch Now: Feature Video
દમણ: સંઘપ્રદેશ દમણમાં કચીગામમાં વોટ અપાવવા માટે સાંસદ પુત્રએ એક વ્યક્તિ સાથે દાદાગીરી કરતા મતદાન મથક પર મામલો બીચકાયો હતો. પોલીસ સ્ટેશને લાલુભાઈના પુત્ર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવતા દમણના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.