અમદાવાદમાં પિતાએ જ પુત્રની હત્યા કરી, જાણો સમગ્ર મામલો - sardarnagar police station
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14391461-thumbnail-3x2-ahem.jpeg)
ગુજરાતમાં દારૂબંધીને લઈને અનેક બાબતો સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદમાં દારૂને લઈને એવી ઘટના બની જેનાથી સંબંધો પર માઠી અસર પડી છે. દારૂ પીવાની લતે પુત્ર ચઢી જતા પિતા સાથે બબાલ કરનાર આ પુત્રને તેઓએ ફટકાર્યો હતો, જેમાં પિતા એ જ પુત્રની હત્યા (father killed his son) કરી દેતા બીજા પુત્રએ પિતા સામે ફરિયાદ કરતા તેઓની હાલ સરદાર નગર પોલીસે (sardarnagar police station) હત્યાના ગુનામાં ધરપકડ કરી છે