વડોદરા રેલવે સ્ટેશન પર કન્ટેનરના 2 ડબ્બા પાટા પરથી ઉતરી જતા, પેસેન્જર ટ્રેનો પર પડી અસર - વડોદરા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 18, 2020, 2:37 AM IST

વડોદરા : રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર કન્ટેનર ડબ્બાના બે પૈડાં પાટા પરથી ઉતરી જવા પામ્યા હતા. જો કે, આ ઘટનાને પગલે અલ્હાબાદ થી મુંબઇ પોટૅ ખાતે જઇ રહી હતી. ત્યારે વડોદરા રેલવે સ્ટેશન ખાતે આ ઘટના ઘટવા પામી હતી. જો કે, આ ઘટનાને પગલે રેલવેના અધિકારીઓ તેમજ સ્ટાફનો કાફલો ઘટના સ્થળે પહોંચીને કામગીરી શરૂ કરવામા આવી હતી. તેમજ ટ્રેકનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ આ ઘટનાને પગલે જામનગર સુરત ટ્રેનને 3 નંબરના પ્લેટફોર્મ પર ડાઈવટ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.