પોલીસ પરિવાર સહિત હોમગાર્ડના જવાનોએ હેલ્મેટ પહેરી ગરબા કર્યા - Garba Surat
🎬 Watch Now: Feature Video
સુરત : પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહેર પોલીસ દ્વારા આયોજિત નવલી નવરાત્રીની રમઝટમાં ટ્રાફિક જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લોકોમાં ટ્રાફિક નિયમો અને હેલ્મેટ પહેરવા અંગે ગરબા દ્વારા જાગૃતિ સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસ પરિવાર સહિત હોંમગાર્ડના જવાનો હેલ્મેટ પહેરી ગરબા રમ્યા હોવાથી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.