પંચમહાલના ગ્રામીણ વિસ્તારમાં હોળીપર્વની ધામધુમ પુર્વક ઉજવણી કરાઇ - holi
🎬 Watch Now: Feature Video
પંચમહાલ : ગોધરા સહિત તાલુકાનાં ગ્રામીણ વિસ્તારોમાં હર્ષોલ્લાસ ભેર હોળી પર્વની ઉજવણી કરવામા આવી હતી. પંચમહાલના ગ્રામ્ય વિસ્તારોમાં હોળીના તહેવારનુ અનેરુ મહત્વ છે. શહેરી વિસ્તારમા સંધ્યાકાળે હોળી પ્રગટાવતા હોય છે, પરંતુ ગ્રામીણ વિસ્તારમા મોડી રાત્રે હોળી પ્રગટાવામા આવી હતી. જેમાં લોકોએ ખજૂર-ધાણી-હારડા, નાળીયેરનો ભોગ ધરાવ્યો હતો અને પ્રદક્ષિણા કરી હતી. અહીં, હોળીમાં ઢોલ નગારા પણ વગાડવામા આવ્યા હતાં.
Last Updated : Mar 10, 2020, 4:04 AM IST