ગોંડલ તાલુકાના બાંદરા ગામે 3 કલાકમાં 5 ઇંચ વરસાદ - Gondal Rain News
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લાના ગોંડલ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી), બાંદરા સહિતના ગામોમાં 3 કલાકમાં 5 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. બાંદરા ગામે ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયા હતા. જેથી ખેતરોમાં તૈયાર થયેલો મગફળીનો પાક તણાતા જોવા મળ્યો હતો. જેથી ખેડૂતોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે.
Last Updated : Sep 14, 2020, 11:05 PM IST