જામનગરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ધરણા યોજી વિવિધ માંગણી કરી - ધરણાં યોજી કરી વિવિધ માંગણી
🎬 Watch Now: Feature Video
જામનગર: સોમવારથી જિલ્લા પંચાયત સામે આરોગ્ય વિભાગના કર્મચારીઓ ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.પોતાની વિવિધ 13 પડતર માંગણીઓને લઈ વિરોધ કરી રહ્યા છે.ખાસ કરીને પગારમાં વિસંગતતા અને પ્રમોશનના પ્રશ્નને લઈને આ લોકો હડતાલ કરી રહ્યા છે.આરોગ્ય કર્મચારીઓએ અગાઉ પણ રાજ્ય સરકાર સમક્ષ પોતાની વિવિધ માંગણીઓને રજૂઆત કરી હતી.જોકે આ માંગણીઓ સંતોષવામાં ન આવતા આખરે ઘરણાનું હથિયાર ઉગામવું પડ્યું છે.કામગીરી ચાલુ અને રિપોર્ટિંગ બંધના બેનર લગાવી આરોગ્ય વિભાગના ધરણાં યોજવામાં આવી રહ્યા છે.