કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે કર્યુ મતદાન - Gujarati News
🎬 Watch Now: Feature Video
દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં 26 લોકસભા અને 4 વિધાનસભાની બેઠક માટે શરૂ છે. સવારના સાતના ટકોરે શરૂ થયેલા મતદાનમાં પ્રારંભિક ઈવીએમની ક્ષતિઓને બાદ કરતાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. મતદાન બુથ પર ઈવીએમ ખરાબ થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. સૌરાષ્ટ્રમાં 4 ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. શહેરી વિસ્તાર કરતા આંતરિયાળ વિસ્તારમાં વધુ મતદાન થયું છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે વિરમગામમાં કર્યુ મતદાન.