વડોદરાઃ ગુલબ્રાન્ડસન કેમિકલ્સ કંપનીએ મુજપુર ગામમાં 550 અનાજ કીટનું વિતરણ કર્યું - ગુલબ્રાન્ડસન કંપની
🎬 Watch Now: Feature Video
વડોદરા: પાદરાના મુજપુર ગામ પાસે આવેલી ગુલબ્રાન્ડસન કેમિકલ કંપની દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદો માટે 550 અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ઘંઉનો લોટ, ચોખા, તેલ સહિતની સામગ્રી આપવામાં આવી હતી. આ તમામ કીટનું વિતરણ ગામના સરપંચ તથા કંપનીના એમ.ડી નરેન્દ્ર વર્મા સહિત HR મેનેજર સૌરભ શાહ, ચિન્મય સહિત ગામના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું.