જુઓ, છેલ્લા 24 ક્લાકમાં રાજ્યમાં કેવો વરસ્યો મેઘ - rain

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 26, 2021, 5:16 PM IST

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર(State Emergency Operations Center) દ્વારા મળેલા અહેવાલ મુજબ, ગુજરાત (Gujarat)માં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, સૌથી વધુ રાજકોટના લોધિકામાં 8 ઈંચ વરસાદ, જયારે છોટાઉદેપુર, કવાંટ, બેચરાજી, કાલાવાડ અને તિલકવાડા સહિતના તાલુકાઓમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 25 તાલુકામાં 4થી 8 ઈંચ, 60 તાલુકામાં 2થી 4 ઈંચ, 75 તાલુકામાં 1થી 2 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.