મહેસાણામાં વિદ્યાર્થી શિબિરનું આયોજન કરાયું - anil nayak

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 29, 2019, 12:11 PM IST

મહેસાણાઃ ગુજરાત સાહિત્ય એકાદમી દ્વારા ભારતીય અને વિદેશી કૃતિઓનું જ્ઞાન આપવા માટે 27થી 29 નવેમ્બર સુધી વિદ્યાર્થી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી લક્ષી આ શિબિરમાં 15 જેટલા વક્તાઓ 150થી વધુ વિદ્યાર્થી ઉપયોગી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી ભારતીય અને વિદેશી કૃતિઓનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત HNGUના કુલપતિ મયંકભાઈ નાયકે આયોજકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા આ પ્રકારની શિબિર ખરેખર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખુબ જ ઉપયોગી હોવાનું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.