દાહોદ જિલ્લાનો અત્યાર સુધીનો કોરોના વાયરસ સંદર્ભનો ગ્રાઉન્ડ રિપોર્ટ - કોરોના વાયરસ
🎬 Watch Now: Feature Video
દાહોદ: વૈશ્વિક મહામારી કોરોના વાયરસનો દેશમાં પગપેસારો થતાં જ સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરીને જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ કરવામાં આવ્યાં હતા. જિલ્લામાં લોકડાઉન 1 -2 -3 અને 4 દરમિયાન 32 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ દાહોદ જિલ્લામાં નોંધાયા હતા. અનલૉક 1 દરમિયાન દાહોદ જિલ્લામાં કુલ 42 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.