Gram panchayat Election 2021: પંચમહાલ જિલ્લામાં 350 ગ્રામ પંયાયતોની ચૂંટણીનું મતદાન શરૂ કરાયું - ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી
🎬 Watch Now: Feature Video
પંચમહાલ જિલ્લામાં ગ્રામ પંયાયતની ચૂંટણીનું મતદાન શરૂ થઇ ગયું છે. જિલ્લામાં 350 ગ્રામપંચાયતોની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે. આજે વહેલી સવારથી મતદાન કરવા માટે લોકો ઉમટી રહ્યાં છે.