ગોધરામાં CAAના સમર્થન અર્થે ભાજપ દ્વારા પત્રલેખન કરવામાં આવ્યું - WHY I SUPPORT CAA
🎬 Watch Now: Feature Video
પંચમહાલઃ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ CAA કાયદાના સમર્થનમાં આજે પંચમહાલ જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર દ્વારા અભિનંદન પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ૩૩ હજાર જેટલા પત્રો લખીને પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યા હતા.