પાણી વગર બનાહ'કાંઠો તરસ્યો, ગૌશાળાની સ્થિતિ પર Etvનો ગ્રાઉન્ડ રિપોર્ટ - Banaskantha
🎬 Watch Now: Feature Video
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ગત ચોમાસામાં નહિવત વરસાદ પડવાના કારણે સમગ્ર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. વરસાદ ન પડવાથી બનાસકાંઠા જિલ્લાની 136 ગૌશાળામાં રહેતા 72 હજાર પશુધન પર મોટી અસર થઈ હતી. સરકારે જિલ્લાને અસરગ્રસ્ત જોહેર તો કર્યો પણ હવે પાણી વગર શું સ્થિતિ છે. તે જાણવા માટે આજે ઈ ટીવી ભારતની ટીમ બનાસકાંઠા જિલ્લાની વિવિધ ગૌશાળાની મુલાકાતે પહોંચી છે. જેમાં પાણી અને ઘાસચારા વગર ગાયની દયનીય બની છે.