રાજકોટમાં આ વિસ્તારોમાં ગરબા નહિ યોજી શકાય, મનપા કમિશ્નરે આપ્યો આદેશ - રાજકોટમાં કોરોના કેસ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 4, 2021, 8:39 PM IST

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા દરરોજ 1500 જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ મામલે રાજકોટ મનપા કમિશ્નર અમિત આરોરાએ જણાવ્યું હતું કે, સદનસીબે મનપા વિસ્તારમાં હાલ કોરોના કેસ નથી આવી રહ્યા, આ ઉપરાંત કોરોના કેસ ધરાવતા વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ અથવા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. આ વિસ્તારમાં માત્ર જરૂરી ચીજ વસ્તુઓ લેવાની જ છૂટ આપવામાં આવશે, આ ઉપરાંત બીજી કોઈ પણ પ્રવૃત્તિની છૂટછાટ આપવામાં આવશે નહિ. આ સાથે આવા વિસ્તારોમાં સરકારના નિયમ પ્રમાણે ગરબા પણ નહિ યોજાઈ શકશે નહીં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.