ગાંધીનગરઃ કોંગ્રેસના રાજીનામા અંગે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ આપી પ્રતિક્રિયા - ભાજપ પ્રદેશ પ્રમુખ
🎬 Watch Now: Feature Video
ગાંધીનગરઃ સોમવારે કોંગ્રેસના ધારાસભ્ય મંગળ ગાવિતે રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે. મંગળ ગાવિત ડાંગ જિલ્લાના ધારાસભ્ય છે. તેમણે હાલ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. જેથા આ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી હતી.