જામનગરમાં 4 પોલીસકર્મીઓને કર્યા સસ્પેન્ડ - ન્યુઝ ઓફ જામનગર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 21, 2020, 2:46 AM IST

જામનગર : પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આકાશ બારડની ધરપકડનો મામલો સામે આવ્યો છે. જેમાં જિલ્લા પોલીસવડા દ્વારા 4 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ આકાશ બારડની ધરપકડના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.