રાજકોટમાં દૂધના ટેન્કરમાં વિદેશી દારૂની હેરાફેરીનું કૌભાંડ ઝડપાયું - રાજકોટમાં વિદેશી દારૂની હેરાફેરીનું કૌભાંડ
🎬 Watch Now: Feature Video
રાજકોટ : શહેરમાં ક્રાઇમબ્રાન્ચે દૂધના ટેન્કરની આડમાં વિદેશી દારૂની હેરાફેરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનનો વરધારામ દેવચંદજી બીસનોઈ નામનો ઈસમ નવા 150 ફૂટ રિંગરોડ પરથી દૂધના ટેન્કરમાં વિદેશી દારૂ લઈ જતો ઝડપાયો છે. જેમાં અંદાજીત રૂ.15 લાખનો દારૂ આ ટેન્કરમાંથી ક્રાઇમબ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.