સુમેર ક્લબ જામનગર ખાતે ફ્લાવર ફોટોગ્રાફી એક્ઝિબિશન યોજાયું - Exhibition
🎬 Watch Now: Feature Video
જામનગર : શહેરના યુવા ચિત્રકારોને પ્રોત્સાહન મળી રહે તે માટે સુમેરુ કલબ ખાતે ફ્લાવર ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 ચિત્રકારોના ચિત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જામનગર શહેરમાં એક્ઝિબિશન બે દિવસ સુધી ચાલશે.