બજેટ 2020-21 : સંપૂર્ણ નહિ પરંતુ મિશ્ર પ્રતિસાદવાળું: નિષ્ણાંત - અમદાવાદ ન્યુઝ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 1, 2020, 8:27 PM IST

અમદાવાદ: કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમન દ્વારા નાણાકીય વર્ષ 2020 -21નું બજેટ લોકસભામાં રજૂ કર્યા બાદ શેરબજારમાં સેન્સેક્સમાં 450 પોઈન્ટનો કડાકો નોંધાતા નેગેટિવ શરૂઆત થઇ હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. નિષ્ણાંતોના મતે આ બજેટમાં ઑટો સેકટર અને રિયલ એસ્ટેટ સેક્ટર માટે મર્યાદિત જાહેરાત કરાઇ છે, ત્યારે તેને સંપૂર્ણ બજેટ માની શકાય નહિ પરંતુ મિશ્ર પ્રતિસાદવાળુ બજેટ કહી શકાશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.