ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અશોક બ્રહ્મભટ્ટ સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીત - Gujarat Cricket Association
🎬 Watch Now: Feature Video
રાજકોટ: રણજી ટ્રોફી 2019-20ની ફાઈનલમાં સૌરાષ્ટ્રની ટીમ વિજેતા થઈ છે. સૌરાષ્ટ્રની ટીમ 76 વર્ષ પછી રણજીમાં ચેમ્પિયન બની છે. સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફી 2019-20ની ફાઈનલમાં પાંચમા દિવસે રાજકોટ ખાતે પ્રથમ ઇનિંગ્સમાં લીડના કારણે ટેક્નિકલ રીતે ચેમ્પિયન બની છે. આ પહેલાં સૌરાષ્ટ્રની ટીમ વર્ષ 1936માં નવાનગર તરીકે અને 1943માં વેસ્ટર્ન ઈન્ડિયા તરીકે રમીને ચેમ્પિયન બન્યું હતું. અગાઉ પણ બંને વખત ફાઈનલમાં બંગાળને માત આપી હતી. આ અંગે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અશોક બ્રહ્મભટ્ટે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.
Last Updated : Mar 13, 2020, 10:56 PM IST