શ્રીરામ મંદિર શિલાન્યાસથી સોમનાથમાં ઉત્સાહનો માહોલ, જુઓ વાડિયો... - ગીર સોમનાથ સમાચાર
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથ: આજે જ્યારે અભિજિત મુહૂર્તમાં અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી રામ મંદિરનો શિલાન્યાસ કર્યો છે, ત્યારે જે સોમનાથ ભૂમિમાંથી શ્રી રામ મંદિર નિર્માણનો સંકલ્પ લેવાયો હતો, ત્યાં આ ખાસ દિવસની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, ત્યારે મહાપૂજા સુંદરકાંડના પાઠના આયોજનો થયા છે, ત્યારે 30 વર્ષ પહેલા સોમનાથથી અયોધ્યા માટે નીકળેલી રથયાત્રાને યાદ કરીને પ્રસંગ સાક્ષીઓ આ દિવસની મહત્વતા સમજાવી રહ્યાં છે, તો જે ભૂમિ પરથી શ્રી રામ મંદિરનો સંકલ્પ લેવામાં આવ્યો હતો તે સોમનાથ ભૂમિ પર પણ લોકોમાં ઉત્સાહ છે.