અરવલ્લી જિલ્લામાં જનતા કરફ્યૂને સમર્થન - કરફ્યૂ
🎬 Watch Now: Feature Video
અરવલ્લી : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનતા કરફ્યૂના આહવાનને લઈને અરવલ્લી સંપૂર્ણ બંધ જોવા મળ્યું છે, જયારે રસ્તા સૂમસામ ભાસી રહ્યા છે. તેમજ લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું છે, ત્યારે એક નજર જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં પાળવામાં આવેલ જનતા કરફ્યૂ પર કરીએ.