ગુરૂપુર્ણિમાઃ વૈષ્ણવ સંપ્રદાયના દ્વારકેશલાલજીની ETV ભારત સાથે ખાસ વાતચીત
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ ગુરૂપુર્ણિમાના અવસરે વૈષ્ણવ સંપ્રયદાયના દ્વારકેશલાલજી મહારાજે Etv Bharat સાથે ખાસ વાતચીત કરી ગુરૂ પૂર્ણિમાના પાવન પર્વના આશીર્વચન પાઠવ્યા હતા.