આજથી દ્વારકાધીશનું મંદિર ખુલશે, દ્વારકા પોલીસે કર્યું રિહર્સલ - લોકડાઉન

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 7, 2020, 9:11 PM IST

Updated : Jun 8, 2020, 12:11 AM IST

દેવભૂમિ દ્વારકાઃ કોરોના વાઇરસના કારણે લાગુ કરાયેલા લોકડાઉનના અઢી માસ બાદ તારીખ 8 જૂનને સોમવારથી દ્વારકાધીશનું મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જાળવવી રાખવા માટે દ્વારકા પોલીસ, હોમગાર્ડ, GRD અને SRDના જવાનોએ રિહર્સલ કર્યું હતું.
Last Updated : Jun 8, 2020, 12:11 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.