અમદાવાદમાં પાઈપ લાઈનનો સાંધો છૂટો પડવાના કારણે હજારો લીટર પાણીનો વ્યય - AHM
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ એસ. પી. રિંગ રોડ પર દહેગામ સર્કલ પાસે બ્રિજનું કામ ચાલી રહ્યું છે, તે જગ્યાએ પાણીની પાઈપ લાઈનનો સાંધો છૂટો પડવાને કારણે હજારો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે.