રાજકોટ: ભરુડી ટોલ પ્લાઝામાં ટેક્ષમાંથી બચવા વાહન ચાલકે કાઢી તલવાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ - રાજકોટ પોલીસ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 3, 2020, 10:58 PM IST

રાજકોટ: ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર આવેલા ભરુડી ટોલનાકા ખાતે ટોલ ટેક્સ નહીં ભરવા માટે આઇસર ગાડી GJ-23-W-4075ના ડ્રાઈવરે તલવાર કાઢી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. આઇસરના ડ્રાઈવરે ટોલ પ્લાઝા પરના કર્મચારીઓને ધાક-ધમકી પણ આપી હતી. જેથી કર્મચારીએ આઇસર ચાલક વિરુધ ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.