અમદાવાદમાં 120 કરોડના ખર્ચે આશ્રમરોડ પર માઈક્રોટન લીગની મેથડથી ડ્રેનેજ લાઈન નખાઈ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 4, 2019, 8:57 PM IST

Updated : Sep 4, 2019, 9:16 PM IST

અમદાવાદ: શહેરના પશ્ચિમ ઝોનના આશ્રમ રોડ પર વાડજ સર્કલથી સાબરમતી રિવરફ્રન્ટ તરફ જતી 11 મીટરની ઊંડાઈમાં ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં આશરે 32 આરસીસી શાફ્ટ બનાવામાં આવ્યાં છે. તેમજ ટટ્રેન્સલેસ ટેક્નોલોજીની મદદથી માઈક્રોટનલિંગ કરવાની તેમજ તેને અનુરૂપ આરસીસી પાઈપ અને આરસીસી મેનહોલ બનાવવાની કામગીરી કરવામાં આવશે.
Last Updated : Sep 4, 2019, 9:16 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.