ભાવનગરમાં રાજકીય તજજ્ઞ સાથે ચર્ચા - સ્થાનિક સ્વરાજ ચૂંટણી
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ આજે રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે ETV BHATATની ટીમ દ્વારા ભાવનગરના વરિષ્ઠ પત્રકાર અને રાજકીય તજજ્ઞ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજકીય તજજ્ઞએ જણાવ્યું કે, આ વખતની ચૂંટણીમાં 7 ટકાનો વધારો નોંધાઈ શકે છે.
Last Updated : Feb 21, 2021, 1:50 PM IST