ધાનેરામાં આવેલી લાયબ્રેરીની જગ્યા શ્રી સરકાર થતા 35 દુકાનદારોમાં નારાજગી - લાઇબ્રેરી
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા : ધાનેરામાં પંદર વીસ વર્ષથી લાઇબ્રેરીની જગ્યા પર અલગ-અલગ દુકાનો બનાવી અને ટ્રસ્ટ દ્વારા તેને ભાડેથી આપી દેવામાં આવી હતી. જ્યારે આ વાતની જાણ સરકારને થતા તાત્કાલિક ધોરણે આ તમામ જગ્યાને શ્રી સરકાર કરવાની નોટિસ આપવામાં આવતા 35 દુકાનદારોમાં નારાજગી જોવા મળી રહી છે.