ગુરૂપુર્ણિમાઃ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીના આશીર્વચન - Dilipdasji Maharaj
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: ગુરૂપુર્ણિમાના પાવન અવસરે સમગ્ર દેશ સહિત રાજ્યમાં ગુરૂ અને શિષ્ય વચ્ચેના સંબંધની ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ સંદેશો આપ્યો હતો...