CAAના વિરોધમાં સુરત કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન - surat letest news
🎬 Watch Now: Feature Video
સુરત: CAAના વિરોધમાં સુરત કોંગ્રેસ દ્વારા ધરણા-પ્રદર્શન યોજાયો હતો,ચોક બજાર ગાંધી પ્રતિમા ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓ પ્રતીક ધરણા પર બેઠા હતા,કેન્દ્ર સરકારના સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એકટ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એકટ બિલ રદ કરવાની માંગ કરાઈ હતી.