અમદાવાદમાં રથયાત્રા યોજવા ભક્તોએ કર્યા સુત્રોચ્ચાર

By

Published : Jun 22, 2020, 1:44 AM IST

thumbnail

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે અને તેનાથી કોરોના સંક્રમણની ભીતી સર્જાઇ શકે તેવી સંભાવના છે જેના પગલે હાઇકોર્ટ દ્વારા રથયાત્રા ન યોજવા આદેશ કરવામાં આવ્યો છે, ત્યારે આ તકે કેટલાક ભક્તોએ આજે રવિવારે જગન્નાથ મંદિર ખાતે પહોંચી અને મંદિરના દરવાજા પાસે રથયાત્રા યોજવા અંગેના નારા લગાવ્યા હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.