દેવભૂમિ દ્વારકામાં CAAના સમર્થનમાં યાત્રાધામ દ્વારકા ખાતે રેલી યોજાઈ - CAA Support
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5451083-thumbnail-3x2-dwk.jpg)
દેવભૂમિ દ્વારકાઃ સમગ્ર ગુજરાત અને ભારતમાં CAA ઉપર વાદ-વિવાદ અને આંદોલન શરૂ થયા છે, ત્યારે યાત્રાધામ દ્વારકામાં સવિધાન બચાવો મંચ દ્વારા નાગરિકતા સંશોધન અધિનિયમના સમર્થનમાં દ્વારકા તાલુકાના 42 ગામોના યુવાનોએ આજે ઓખાથી દ્વારકા સુધી રેલી યોજી દ્વારકા શહેરમાં રેલી સ્વરૂપે આયોજન કરી અને દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પોતાની લાગણી ઉચ્ચ કક્ષાએ પહોંચાડવા માટે રજૂઆત કરી હતી.