દેરોદર ગામે મહેર સમાજની વાડીનું લોકાર્પણ કરાયું - maher community

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 28, 2020, 11:24 PM IST

Updated : Feb 28, 2020, 11:30 PM IST

પોરબંદરઃ દેરોદર ગામના મુળ વતની હાલ જામનગર નિવાસી કરશન પુંજાભાઈ ભુતીયા તથા પોરબંદર નિવાસી રામભાઇ ભુતીયા પરિવારે પોતાના પિતાની સ્મૃતિમાં ભવ્ય મહેર સમાજની વાડીનું નિર્માણ કર્યું છે. આ ઉપરાંત ગામના ચોરા, ગૌશાળા, મંદિર અને ચોકનું પણ પુન:નિર્માણ કર્યું છે. રાણાવાવ કુતિયાણા ના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ પોતાનો અમુલ્ય સમય ફાળવીને આ કાર્યક્રમ દિપાવ્યો હતો.
Last Updated : Feb 28, 2020, 11:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.