Diwali 2021: ભાવનગરની બજારોમાં વોકલ ફોર લોકલ, ભીડ છતા ખરીદી નહિવત - bhavnagar On Diwali 2021
🎬 Watch Now: Feature Video
ભાવનગર : શહેરમાં બે વર્ષ બાદ દિવાળી (Diwali 2021) પર ખુશીઓ સાથે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે વોરા બજારમાં ઉભા રોડ પર કપડા, તારીખિયા, મુખવાસ સહિતના વેપારીઓ રસ્તા પર જોવા મળી રહ્યા છે. આ દરમિયાન વેપારીઓ આ દિવાળીમાં (Vocal For Local) ખરીદી ઓછી હોવાનું માની રહ્યા છે. લોકો દિવાળી સમયે ખરીદી કરવા તો નીકળ્યા છે, પરંતુ વ્યાપારીઓ કહે છે કે, ખરીદી એક દિવસથી માત્ર જોવા મળી રહી છે.