અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે દીપડાનો વૃદ્ધા પર હુમલો, લોકો ભયભીત - Bharuch news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5902582-thumbnail-3x2-bharuch.jpg)
ભરૂચઃ અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે દીપડાએ 70 વર્ષીય મહિલા પર હુમલો કરતા મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ભરણ ગામે દીપડાના હુમલામાં અગાઉ 5 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું, ત્યારે ભરણવાસીઓ ભયના ભરડામાં જોવા મળી રહ્યા છે. દીપડાનો આતંક યથાવત રહ્યો છે.દીપડાના હુમલાની બીજી ઘટના પ્રકાશમાં આવી છે.વન વિભાગ દીપડાને પકડવા કાર્યવાહી કરે એવી માગ ગ્રામજનોએ કરી હતી.
Last Updated : Jan 31, 2020, 6:44 AM IST