શ્રાવણ માસના સોમવારે પોરબંદરમાં થયાં 12 જ્યોતિર્લિંગના દર્શન - porbandar news
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ શ્રાવણ માસ એટલે શિવજીના પૂજા-અર્ચનાનો પવિત્ર મહિનો. આ માસમાં શિવજીને પ્રસન્ન કરવા ભક્તો અનેક રીતે મંદિરમાં શણગાર સુશોભન કરતા હોય છે, ત્યારે શ્રાવણ માસના સોમવારે પોરબંદરમાં આવેલ ઉદાસીન આશ્રમ ખાતે ભક્તોએ 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યાં હતા.