કચ્છમાં પાણીના ધસમસતા પ્રવાસમાં ગાય તણાઈ, વીડિયો વાયરલ - Cow strain in the stream of water

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 12, 2020, 5:00 PM IST

કચ્છ : મેઘરાજાની સાર્વત્રિક મેઘ મહેર સાથે અનેક જગ્યાએ વિવિધ સમસ્યાઓ ઉભી થવા અને અકસ્માતના નાના મોટા બનાવો બની રહ્યા છે. આ વચ્ચે કચ્છના માંડવીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. જેમાં ધમમસતા પાણીમાંથી પસાર થઈ રહેલી ગાયના ધણમાંથી કેટલીક ગાય પાણીમાં તણાઇ રહ્યાનું દ્રશ્યમાન થઈ રહ્યું છે. આ વાઇરલ વીડિયો માંડવીના રૂકમાવતી કોઝવે હોવાનું જાણવા મળી રહયું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.