Congress Opposition Leader: વિરોધ પક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાની પસંદગી
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13828629-thumbnail-3x2-chhot.jpg)
છોટાઉદેપુર: જિલ્લાના પાવીજેતપુરના આદિવાસી ધારાસભ્ય (Tribal Area MLA) સુખરામ રાઠવાના નામની (Congress Opposition Leader Sukhram Rathwa)જાહેરાત વિપક્ષના નેતા તરીકે કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવતાં છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. વિપક્ષના નેતા તરીકેની જાહેરાત થતાં જ કવાંટ ખાતે કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.