thumbnail

પાટણની બેઠક પર નામ જાહેર થતા કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરની પ્રતિક્રિયા, જુઓ વીડિયો

By

Published : Mar 28, 2019, 8:04 PM IST

ન્યૂઝ ડેસ્ક: ગુજરાત કોંગ્રેસે હાલમાં જ સાત બેઠકો પર નામ જાહેર કરી દીધા છે, જેમાં પાટણની બેઠક પર કોંગ્રેસે જગદીશ ઠાકોરનું નામ જાહેર કરી દીધું છે. અહીં મહત્વનું છે કે, અગાઉ પાટણ બેઠક પરથી કોંગ્રેસના યુવા નેતા અલ્પેશ ઠાકોરનું નામ જોરશોરથી ચર્ચાઈ રહ્યું હતું. આખરે આ બેઠક પરથી જગદીશ ઠાકોરના નામ પર સહમતી સઘાઈ છે. તો આવો જાણીએ કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર શું કહ્યું?

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.