આજથી કચ્છના સફેદ રણમાં ત્રિદિવસીય રાષ્ટ્રીય પ્રવાસન શિબિરનું આયોજન - મુખ્યપ્રધાન
🎬 Watch Now: Feature Video
કચ્છ : જિલ્લાના સફેદ રણ ધોરડો ખાતે ૧૩મી ફેબ્રુઆરીએ ત્રિદિવસીય રાષ્ટ્રીય પ્રવાસન શિબિર યોજાશે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભારતના પ્રવાસન પ્રધાન પ્રહલાદસિંહ પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ થશે.