વલસાડની શાળાના આચાર્યએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ - valsad
🎬 Watch Now: Feature Video
વલસાડઃ RMVM સ્કૂલના નામે વાયરલ થયેલો કથિત બાળકને માર મારતા વીડિયોને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ. પી.એમ.ઓ.ને ટ્વીટ કરીને સવાલ કર્યો હતો. જો કે, આ વીડિયો શાળાનો ન હોવાથી સ્કૂલના આચાર્ય બીજલ પટેલે સ્કૂલની બદનામી થતી હોવાની પોલીસ ફરિયાદ નોંધવતા ચકચાર મચી ગઇ છે. એક વકીલ અને ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ વાયરલ વીડિયોનું તથ્ય જાણ્યા વિના જ ટ્વીટ કરે તે કેટલું યોગ્ય કહી શકાય એવું પ્રિન્સિપલનું કહેવું છે.